$4 \ eV$ વર્ક ફંક્શન ધરાવતી ધાતુની પ્લેટ પર $124 \ nm$ તરંગલંબાઇ ધરાવતા $EMR$ ના ફોટોન આપાત થાય ત્યારે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની તરંગલંબાઇ ........... $nm$ થાય.

  • A
    $10$
  • B
    $206.67$
  • C
    $50$
  • D
    $0.5$

Explore More

Similar Questions

પ્રકાશના વેગના $20 \%$ વેગથી ગતિ કરતા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?
$(h = 6.626 \times 10^{-34} \ J \ s; m_{e} = 9.1 \times 10^{-31} \ kg)$

બોહર ઈલેક્ટ્રોન દ્વારા તેની ત્રીજી કક્ષામાં એક સંપૂર્ણ પરિભ્રમણમાં બનતા તરંગોની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કયું સમીકરણ ડી-બ્રોગ્લી સંબંધ દર્શાવે છે?

ડી-બ્રોગ્લીનો સિદ્ધાંત લખો અને સમજાવો.

પરમાણુના ક્વોન્ટમ યાંત્રિક મોડેલનો આધાર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo